વાંકલ : કઠોર વ.દે.ગલિયારા વિદ્યાલય સંચાલિત પ્રકાશ કુમાર કાંતિલાલ મૈસુરિયા સ્પોર્ટ્સ સંકુલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષા એ પસંદગી થઈ.
શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત એડવોકેટ પ્રકાશકુમાર ક્રાંતિલાલ મૈસૂરિયા સ્પોર્ટસ સ્કુલ (જિલ્લા કક્ષા રમત – ગમત શાળા, કઠોર) (ડી.એલ.એસ.અસે) સુરત ગ્રામ્યના ઉ 14 અને U...