ધોરણ 7 નાં સરકારી પાઠ્યપુસ્તકમાં આદિવાસી શબ્દને બદલે વનવાસી શબ્દ લખવામાં આવતાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીનાં આગેવાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરવાના વિરોધમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરી.
ગુજરાત રાજ્યનાં ધોરણ 7 નાં પાઠ્ય પુસ્તકમાં આદિવાસી શબ્દનાં બદલે વનવાસી શબ્દ લખી આદિવાસી સમાજનું અપમાન કરવાના વિરોધમાં સુરત જિલ્લાનાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના એ સરકારી...