માંગરોળ તાલુકાનાં કુવંદા ગામે જરૂરિયાત મંદ લોકોને ગુજરાત ગ્લાસ ફેકટરી તરફથી 200 જેટલી રાશન કીટનું વિતરણ કર્યું.
માંગરોળ તાલુકાનાં કુવંદા ગામે જરૂરિયાત મંદ લોકોને વહીવટી તંત્રને સાથે રાખીને ગુજરાત ગ્લાસ તરફથી સહયોગ સોસાયટી, અને કુવંદા ગ્રામજનોને આજરોજ ઘઉંનો લોટ, ચોખા, તેલ, રાઈ,...