Proud of Gujarat

Tag : mangrol

FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળનાં કેવડી કુંડ ગામે પતિ પત્ની ઉપર હુમલો કરનારા પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat
તાજેતરમાં કેવડી કુંડ ગામે મારામારીનો બનાવ બન્યો હતો આ સંદર્ભમાં સામસામે ફરિયાદો પોલીસ દ્વારા નોંધવામાં આવી છે. જેમાં મુકેશ વેચાણ વસાવા અને તેની પત્ની શકુંતલાબેન...
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા NCP બિનચેપી રોગોનું સ્કેનિંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

ProudOfGujarat
માંગરોળ તાલુકાનાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા NCP બિન ચેપી રોગનું સ્કેનિંગ ચાલી રહ્યું છે. જેમાં વાંકલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ફળિયે ફળીયે જઇ...
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી.એન.ડી. દેસાઈ સાર્વ. હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહ ધો.12 નું 83.29% પરિણામ આવ્યું.

ProudOfGujarat
માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી શ્રી.એન.ડી. દેસાઈનું સામાન્ય પ્રવાહનું 83.29 % પરિણામ આવ્યું છે. જેમાં પ્રથમ ક્રમે વૈશાલીબેન કાનજીભાઈ વસાવા એ 77.07 %, દ્વિતિય ક્રમે...
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા ઊભા કરવામાં કોરોન્ટાઇન સેન્ટરનાં વિરોધમાં કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ મામલતદારને એક આવેદનપત્ર આપી કોરોન્ટાઇન સેન્ટરને દૂર ખસેડવાની માંગ કરી છે.

ProudOfGujarat
હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે વાંકલ વિસ્તારમાં સરકાર દ્વારા કોરોન્ટાઇન કરાયેલા લોકોને આદિવાસી વિસ્તારમાં લાવવાથી કોરોના સંક્ર્મણની શક્યતા વધી રહી છે. આ...
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં ટ્રાયબલ સબ પ્લાન માંડવી કચેરી દ્વારા વિવિધ કામોનું આયોજન કરવા માટે પંચાયત કચેરીનાં સભાખંડમાં વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વન મંત્રી ગણપતભાઈ વસાવાનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.

ProudOfGujarat
માંગરોળ તાલુકા માટે વિવિધ કામો માટે ત્રણ કરોડ 99 લાખ 94000 રૂપિયાની સને 2020-2021ના ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની 96% ની સંભવીત જોગવાઈ હેઠળ આયોજન કરવામાં...
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી. એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ ધો.10 નું 93.51% પરિણામ આવ્યું.

ProudOfGujarat
માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલ શ્રી એન.ડી.દેસાઈ સ્કૂલ ધો.10 માં 339 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમાંથી 317 વિધાર્થીઓ પાસ થયાં. પ્રથમક્રમે ચૌધરી ક્રિષાબેન 87.50 %,...
INDIAFeaturedGujarat

માંગરોળમાં ધોરણ.3 ની લાયકાતવાળી જી.આર.ડી ભરતીમાં શિક્ષિત ઉમેદવારો ભરતીમાં જોડાવા મજબૂર બન્યા.

ProudOfGujarat
માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળ જી.આર.ડી.ની ભરતી માટે ધોરણ.3 ની લાયકાત સાથે અરજી ફોર્મ વિતરણ થતા સાત દિવસના નિયત સમયમાં માંગરોળ...
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat
સૌભાગ્યવતી બહેનોએ પોતાના પતિનાં આયુષ્યની વૃદ્ધિ માટે વ્રત રાખી વડનાં ઝાડની પૂજા અર્ચના કરી સુત્તરનાં દોરાથી અગિયાર, એકવીસ, એકાવન અને એક્સોએકની પ્રદક્ષિણા ફરી પોતાના પતિની...
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકાનાં નાંદોલા ગામની યુવતીની સગાઈ થયાં બાદ ત્રણ માસ સાસરીમાં રહ્યા પછી પોતાના માતા-પિતાનાં ઘરે ભાવિ પતિ સાથે આવેલી યુવતી રાત્રિ દરમિયાન પોતાના પ્રેમી સાથે ભાગી જતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat
નાંદોલા ગામે રહેતી ૨૩ વર્ષની યુવતીની સગાઈ માંડવી તાલુકાનાં ગામના યુવક સાથે ત્રણ માસ પહેલા થઈ હતી અને આ યુવક યુવતીનાં લગ્ન તા.૨ મે ના...
FeaturedGujaratINDIA

ધોરણ 7 નાં સરકારી પાઠ્યપુસ્તકમાં આદિવાસી શબ્દને બદલે વનવાસી શબ્દ લખવામાં આવતાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીનાં આગેવાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરવાના વિરોધમાં મુખ્યમંત્રીને ફરિયાદ કરી.

ProudOfGujarat
ગુજરાત રાજ્યનાં ધોરણ 7 નાં પાઠ્ય પુસ્તકમાં આદિવાસી શબ્દનાં બદલે વનવાસી શબ્દ લખી આદિવાસી સમાજનું અપમાન કરવાના વિરોધમાં સુરત જિલ્લાનાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના એ સરકારી...
error: Content is protected !!