Proud of Gujarat

Tag : mangrol

FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલમાં માસ્ક પહેર્યા વિના ફરતા વાહન ચાલકો તેમજ માસ્ક વિના બજારમાં ફરતા કુલ 22 લોકોને પોલીસે દંડ ફટકાર્યો.

ProudOfGujarat
માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે માસ્ક પહેર્યા વિના ફરતા બાઈક ચાલકો અને ફોર વહીલ ગાડીમાં માસ્ક વિના બજારમાં ફરતા કુલ 22 લોકોને પોલીસે રોકડ દંડ ફટકારી...
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સવારે સાતથી બપોરનાં બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે ત્યારબાદ લોકડાઉન કરવામાં આવશે.

ProudOfGujarat
માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સવારે સાતથી બપોરનાં બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે ત્યારબાદ લોકડાઉન અમલ કરવો પડશે. વાંકલ તથા આજુબાજુનાં ગામમાં કોરોના વાયરસથી...
INDIAFeaturedGujarat

માંગરોળ : વાંકલમાં માસ્ક પહેર્યા વિના ધંધો કરતા દુકાનદારો તેમજ માસ્ક પહેર્યા વિના ફરતા કુલ 20 લોકોને પોલીસે દંડ ફટકાર્યો.

ProudOfGujarat
માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે માસ્ક પહેયૉ વિના ધંધો કરતા દુકાનદારો તેમજ માસ્ક વિના બજારમાં ફરતા કુલ 20 લોકોને પોલીસે રોકડ દંડ ફટકારી માસ્ક પહેરાવ્યા હતા...
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામનાં ચાર રસ્તા નજીકનાં વિજ ટ્રાન્સફોર્મર પાસે ગયેલા યુવકને વીજ કરંટ લાગતા સળગી ગયો હતો.

ProudOfGujarat
ઝંખવાવ ચાર રસ્તા ઉપર માંડવી તરફ જવાના માર્ગની બાજુમાં દુકાન અને કેબીનની પાછળ વિજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. આ વિજ ટ્રાન્સફોર્મર પાસે સવારે ૧૧ વાગ્યાનાં...
FeaturedGujaratINDIA

માંગરોળ : નાની નરોલી જી.આઇ.પી.સી.એલ.કંપનીની ટાઉનશિપમાં કોરોના વાયરસનાં બે પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat
માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે કાર્યરત ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ. કંપનીની ટાઉનશીપમાં રહેતા એક કામદારની પત્ની અને તેના પુત્રનો રિપોર્ટ કોરોના વાયરસ પોઝિટિવ આવતા...
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ અને વેરાકુઈ ખાતે પહેલી જુલાઈનાં દિવસે “નેશનલ ડોકટર્સ ડે”ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat
ભારતનાં વિખ્યાત ડો.બિધાન ચંદ્ર રોયની યાદમાં નેશનલ ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. હાલ જયારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી પોતાનો કહેર વરસાવી રહેલ છે...
FeaturedGujaratINDIA

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકા ખાતે વન કલ્યાણ યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને ઓનલાઇન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
વન કલ્યાણ યોજના હેઠળ ખેતી વૈવિધ્યકરણ અનાવરણ કાર્યક્મ માંગરોલ તાલુકા પંચાયતનાં સભાખંડમાં ગુ.ના.મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો અને આદિ જાતિ વિભાગનાં...
GujaratFeaturedINDIA

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અને માંગરોળ સમિતિ દ્વારા મા. મહોદય શ્રી રાષ્ટ્રપતિને સંબોધીને પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારા સામે માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat
આવેદનમાં જણાવ્યા પ્રમાણે ત્રણ માસ પૂર્વે લોકડાઉનનાં સમયથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવોમાં અને એક્સાઇઝ ડ્યુટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના...
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલનાં ગામીત ફળિયામાં 35 વર્ષીય એક મહિલાનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો.

ProudOfGujarat
માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગામીત ફળીયામાં રહેતી ખેતી કામ કરતી મહિલા નયના બેન છનાભાઈ ગામીતની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મહિલાને તાવ આવતો હોવાની ફરિયાદ હતી....
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળમાં પુરવઠા વિભાગનું સર્વર વારંવાર ખોટકાતા સરકારી અનાજ લેવા આવતા લોકો પરેશાન ટેકનિકલ ખામી ન સુધરતા અનાજ વિતરણ બંધ કરાયું.

ProudOfGujarat
માંગરોળ તાલુકામાં સરકારી સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા બે દિવસથી પુરવઠા વિભાગનું સર્વર ટેકનિકલ ખામીના કારણે ખોટકાતા સરકારી અનાજ લેવા આવતા લોકો પરેશાન થઇ રહ્યા છે....
error: Content is protected !!