વાંકલ : કોસાડીની મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલનો SVS-14 (અંબિકા) કક્ષાના વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.
વિજ્ઞાન મેળામાં કોસાડી હાઈસ્કૂલની કુલ 11 માંથી 7 કૃતિ વિજેતા, જેમાંથી 3 કૃતિ પ્રથમ ક્રમાંકે, 1 કૃતિ દ્વિતીય ક્રમાંકે અને 3 કૃતિ તૃતીય ક્રમાંકે રહી....