માંગરોળ અને ઉંમરપાડા પોલીસે હેલ્મેટ, સીટ બેલ્ટ અને માસ્ક નહીં પહેરનારા 61 વાહન ચાલકોને ઝડપી લઇ દંડ ફટકાર્યો.
માંગરોળ અને ઉમરપાડા પોલીસે મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકિંગ કરી હેલ્મેટ સીટ બેલ્ટ અને માસ્ક નહીં પહેરનારા 61 જેટલા વાહન ચાલકોને ઝડપી લઇ દંડનીય કાર્યવાહી...