સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં લવેટ ગામે અટલજી સ્મૃતિ રાત્રી ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો.
સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં લવેટ ગામે અટલજી સ્મૃતિ રાત્રી ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ગુજરાતનાં સિનિયર કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ કરાવ્યો. મંત્રી ગણપતભાઈ વસાવા આયોજકોને 21,000/-...