આણંદ જિલ્લાનાં પેટલાદથી શિરડી પગપાળા સંઘ વાંકલ આવી પહોંચતા તેઓનું વાંકલ સાંઈ મંદિરમાં સ્વાગત કરવામાં આવ્યું.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે સાંઈબાબાનું ભવ્ય મંદિર આવેલું છે ગામના યુવાનો દ્વારા સાંઈ મંદિરમાં યુવક મંડળ બનાવવામાં આવેલું છે આ યુવક મંડળ ખૂબ જ કાર્યરત...