માંગરોળ તાલુકા વાંકલ ખાતે કાર્યરત શ્રી. એન. ડી. દેસાઈ હાઈસ્કૂલ ખાતે પ્રથમ કસોટીનો પ્રારંભ.
શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલમાં પ્રથમ સામયિક પરીક્ષામાં શાળામાં વિધાર્થીઓને પ્રવેશ આપતી વખતે સોસીયલ ડિસ્ટન્સ, થર્મલગનથી સ્ક્રેનિંગ, ઓકસોમિટેર દ્વારા વિધાર્થીઓની સલામતી અને તકેદારીનાં ભાગરૂપે પરીક્ષા લેવાની...