માંગરોળમાં ભીલીસ્થાન ટાઇગર સેનાએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી આદિવાસી યુવતીને કચડી મારનાર અતુલ બેકરીનાં માલિકને સજા કરવા માંગ કરી.
માંગરોળ તાલુકા મથક ખાતે સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેના આગેવાનોએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી આદિવાસી યુવતીને સુરતમાં કચડી મારનાર અતુલ બેકરીના માલિકને કડકમાં કડક સજા...