માંગરોલનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવઃ કાર્યક્રમ અન્વયે આરોગ્ય કેમ્પ યોજાયો.
સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોલ ખાતે આયુષ્માન ભવઃ કાર્યક્રમ અન્વયે આરોગ્ય કેમ્પ યોજાયો. આયુષ્યમાન ભવ: યોજનાનો લાભ લઇ શકાશે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા દીપ પ્રાગટ્ય કરી...