ભરૂચ તાલુકાનાં મંગલેશ્વર ગામ ખાતે રાજકીય ગોડ ફાધરનાં પીઠ બળ નીચે ચાલતા રેતી માફિયાઓનો ધંધો લોકચર્ચાનો વિષય બન્યો… જાણો વધુ.
ભરૂચ તાલુકાનાં મંગલેશ્વર ગામ ખાતે રાજકીય ગોડ ફાધરની સીધી દેખરેખ છતાં નીચે કેટલાક રેતીનાં માફિયાઓ બેફામપણે નદીના પટમાં તેમજ સરકારી જમીનમાં બેરોકટોક રેતી ખનનનું કામ...