સુરત : ડસ્ટબિનો પર ભાજપ ભંડોળ પેટીના પોસ્ટરો લગાવવામાં આવતા વિવાદ
સુરત મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટીની મળેલી એડવાઇઝરી કમિટીમાં શહેરમાં ઠેકઠેકાણે રૂા.13,500 તથા રૂા.10,850 ના ભાવે લાગેલી 2976 કેડર ટાઇપ ડસ્ટબિન ખરીદીમાં ભ્રષ્ટાચારનો ખુલ્લો આરોપ ધારાસભ્યએ કર્યો...