સુરત : કતારગામ એમ્બ્રોડરીમાં થયેલ લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ .
તા.17-10-19 ના રોજ સુરત કતારગામ જી.આઇ.ડી.સી. માં ખાતા નં.299 માં ત્રીજા માળે હથિયાર બતાવી લૂંટ ચલાવવામાં આવી હતી. જેમાં ઓફિસમાંથી મોબાઈલ અને મોટર સાઇકલ મળી...