કરજણ પોલીસ સ્ટેશનમાં મહિલાનાં ફોટો અને વીડિયો વાઇરલ કરનાર આરોપીને કોરોના પોઝીટિવ આવતા પોલીસ બેડામાં ફફડાટ.
કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં મહિલાનાં ફોટા વાઇરલ કરી બદનામ કરવાના ગુનામાં ઝડપાયેલા પોરબંદર જીલ્લાનાં કુતિયાણા તાલુકાનાં મોહબતપૂરા ગામનો આરોપી પરેશ શ્યામજી વરાગીયાને કરજણ પોલીસે...