તા. ૨૮ મીએ રાજપીપલામાં જીતનગર આઇ.ટી.આઇ. ખાતે જિલ્લાકક્ષાનો ભરતીમેળો-એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે : રોજગારવાંચ્છુ ઉમેદવારોને જાહેર આમંત્રણ
રાજપીપલા,આરીફ જી કુરેશી રાજપીપલા,રાજય સરકારના રોજગાર અને તાલીમ ખાતા દ્વારા સંચાલિત નર્મદા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૨૮ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને શનિવારના રોજ...