ભરુચ જીલ્લાનાં ઝગડીયા તાલુકામાં આવેલ રાજપારડીનાં જી.એમ.ડી.સી. ના લીગનાઈટમાં કોલસા ભરતી વખતે જે.સી.બી માં આગ લાગી જતાં દોડધામ મચી હતી.
ઝગડીયાનાં રાજપારડી ગામ ખાતે આવેલ જી.એમ.ડી.સી. નાં લીગનાઈટ પ્રોજેકટમાં કોલસાનું વહન કરવામાં આવે છે. જયારે ગઇકાલે બપોરનાં સમયે કોલસા ભરતી વખતે જે.સી.બી. મશીનમાં કોઈક અગમ્ય...