ભાજપા મહિલા મોરચા દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં આવશે : ડો. દીપિકા સરવરડા.
ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે બપોરે જામનગર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ મહિલા પ્રમુખ ડોક્ટર દિપીકાબેન સરવડા પંડિત...