જામનગરમાં ન. પ્રા. શિ. સમિતિની શાળા નં. 17/69 ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.
જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમ વખત શાળા નં.17/59 વિભાપર રોડ ગુલાબ નગર ખાતે 26 જાન્યુઆરી 74 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે...