જંબુસરની નગરપાલિકાની આજરોજ મળેલ સામાન્યસભા સત્તાધારીપક્ષ ભાજપાના સદસ્યોના આંતરિક વિખવાદના કારણે મુલતવી રહેતા વિકાસના કામો ઉપર કોઈ નિર્ણય ન લેવાતાં નગરજનોને હજુ તકલીફનો સામનો કરવો પડશે
જંબુસર નગરપાલિકાની સામાન્યસભા આજરોજ પાલિકા પ્રમુખ કોશલ્યાબેન દુબેના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડ ખાતે મળી હતી. પ્રથમ સમાન્યસભામાં શોકદર્શક ઠરાવ પસાર કરીને તાજેતરમાં અવસાન પામેલ પાલિકાના...