વૈશ્વિક બજારમાંથી સારા સંકેતના લીધે આજે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા.
કેટલાક દિવસોથી ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યા છે. અત્યારે સ્ટોક માર્કેટમાં ઉથલ પુથલથી ભારતીય નિવેશકોનું હાલ બેહાલ છે. વૈશ્વિક બજારમાંથી સારા સંકેત મળવાની અસર ભારતીય...