કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઇ
સિમ્બોલ ઓફ નોલેજની ઉપાધિ મેળવનાર ડો. બાબાસાહેબ આંબેડકરે દેશવાસીને આપેલાં હક્કોને વાગોળ્યાં ભરૂચ. દેશના બંધારણના ઘડવૈયા અને સિમ્બોલ ઓફ નોલેજની ઉપાધિ મેળવનાર ડો. બાબાસાહેબ...