Proud of Gujarat

Tag : Hasot

FeaturedGujaratINDIA

હાંસોટથી માછીમારી માટે ગયેલા 15 જેટલાં માછીમારો આજરોજ જલાલપોર નવસારીથી હાંસોટ આવતા દરેકને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

ProudOfGujarat
દર વર્ષે હાંસોટ તાલુકાના માછીમારી કામ કરતાં યુવાનો પોરબંદર, માંગરોલ અને વેરાવળના દરિયામાં માછીમારી કરવા માટે વલસાડ અને નવસારી જિલ્લાના વહાણ માલીકો સાથે જતાં હોય...
GujaratFeaturedINDIA

હાંસોટ : કોરોના વાઈરસને પગલે લોક ડાઉન થતાં પોલીસે લાલ આંખ કરતાં ફોર વ્હીલર સહિત ૩૨ જેટલા વાહનો ડીટેઈન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ProudOfGujarat
મોટા ભાગના દેશોમાં મહામારી કોરોના વાઈરસે હાહાકાર મચાવતાં સરકારે લોક ડાઉન કરતાં વાહન ચાલકો દ્વારા નિયમનો આડેધર ભંગ કરતાં હાંસોટ પોલીસે લાલ આંખ કરતાં ટુ...
FeaturedGujaratINDIA

હાંસોટ કોરોના વાઈરસ અને વિધવા સહાયનાં પગલે નાયબ કલેકટરની વિવિધ કચેરીનાં કર્મીઓ સાથે ઈમરજન્સી મીટિંગ મામલતદાર કચેરી હાંસોટ ખાતે યોજવામાં આવી.

ProudOfGujarat
હાંસોટ સ્થિત મામલતદાર કચેરીના ખંડમાં નાયબ કલેકટર શ્રી મિતેશ પટેલે દુનિયાનાં મોટાભાગનાં દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ રોગ તથા વિધવા સહાય યોજનાનાં લાભાર્થીને વહેલામાં વહેલી...
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાનાં કુડાદરા ગામે સહકાર રમત ગમત યુવા મંત્રી ઇશ્વર સિંહ પટેલનાં વરદ હસ્તે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
ભુવનેશ્વરી ગૃપ દ્વારા ઇશ્વર સિંહ પટેલ પ્રીમિયમ લીગ (IPL) ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલનાં વરદ હસ્તે...
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાના ખરચ ગામેથી 7000 રૂપિયાનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરવામાં આવી જયારે બે આરોપી પોલીસને જોઈ ભાગી છૂટયા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat
હાંસોટ પોલીસને મળેલ બાતમીના આધારે ખરચ ગામની અવધૂત કોલોનીમાં હાંસોટ પોલીસ સ્ટેશનનાં પી.આઈ ગડવી અને સ્ટાફના કર્મીઓએ રેડ કરતાં શાકીંર જાવેદ શેખના ઘરમાંથી બે પ્લાસ્ટિકની...
FeaturedGujaratINDIA

હાંસોટનાં પંડવાઈ ગામ ખાતે સિંચાઈનાં પાણીના મામલે થયેલી મારામારીમાં 5 ને ઇજા.

ProudOfGujarat
હાંસોટના પંડવાઈ ગામે એક કુટુંબના સભ્યો પર સિંચાઈના પાણી બાબતે આમોદ અને ખરચ ગામના 10 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એક મહિલા સહીત...
FeaturedGujaratINDIA

હાંસોટ મામલતદર કચેરીનાં સભાખંડ ખાતે નવનિયુકત નાયબ કલેકટરનાં અધ્યક્ષ સ્થાને એ.ટી.વી.ટી. ની મિટિંગ યોજવામાં આવી.

ProudOfGujarat
હાંસોટ સ્થિત મામલતદાર કચેરીના સભાખંડ નવ નિયુક્ત નાયબ કલેકટર શ્રી મનીષ પટેલના અધ્યક્ષસ્થાને એ.ટી.વી.ટી. ની મિટિંગ યોજવામાં આવી હતી. દરમ્યાન કુપોષિત બાળકોની ટ્રીટમેન્ટ કરવા બાબતે,...
FeaturedGujaratINDIA

યોગી વિદ્યા મંદિર હાંસોટ શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat
યોગી વિદ્યા મંદિર હાંસોટ શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી દરમિયાન ઉપસ્થિત નાયબ મામલતદાર મહેસુલ અલ્પેશ પરમાર દ્વારા ભારતનાં નાગરિક લોકતંત્રમાં નિરંતર શ્રદ્ધા...
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાના ઇલાવ ગામે જર્જરિત પાણીની ટાંકી સલામતી પૂર્વક ઉતારવામાં આવી.

ProudOfGujarat
હાંસોટ તાલુકાના ઇલાવ ગામે જર્જરિત પાણીની ટાંકી ઉતારી લેવામાં આવી હતી. ઇલાવ ગ્રામ પંચાયત દ્વારા જેસીબીની મદદથી સલામતી પૂર્વક ટાંકીને ધરાશાયી કરવામાં આવી. ઇલાવ ગ્રામ...
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાના કતપોર વરૂડી ખોડીયાર માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર નિમિતે વાસ્તુ પૂજન અને નવ ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat
હાંસોટ તાલુકાના કતપોર વરૂડી ખોડીયાર માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર નિમિતે વાસ્તુ પૂજન અને નવ ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સહકાર મંત્રી ઇશ્વર સિંહ...
error: Content is protected !!