ભરૂચ જિલ્લા નાં હાંસોટ તાલુકાનાં પાંજરોલી ગામની સીમમાં આવેલ એક કંપનીમાં લૂંટ ચલાવવના પ્રકરણમાં પાંચ આરોપીની ધરપકડ
ભરુચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં પાંજરોલી ગામની સીમમાં આવેલ એક બંધ કંપનીમાં 20 થી 25 જેટલા અજાણ્યા ધાડપાડુઓ બંધ કંપનીમાં ઘૂસી જઈ સિક્યુરિટીના માણસોને બંધક બનાવી...