હાંસોટ તાલુકાના ખરચ ગામેથી 7000 રૂપિયાનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરવામાં આવી જયારે બે આરોપી પોલીસને જોઈ ભાગી છૂટયા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હાંસોટ પોલીસને મળેલ બાતમીના આધારે ખરચ ગામની અવધૂત કોલોનીમાં હાંસોટ પોલીસ સ્ટેશનનાં પી.આઈ ગડવી અને સ્ટાફના કર્મીઓએ રેડ કરતાં શાકીંર જાવેદ શેખના ઘરમાંથી બે પ્લાસ્ટિકની...