હાંસોટ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો.
હાલમાં કોવિડ ૧૯ જેવી ભયંકર બીમારીમાં ત્રીજી લહેરમાં દિવસેને દિવસે કોરોના કેસમાં ઊછાળો જોવા મળી રહયો છે જેના સાવચેતીના ભાગરૂપે હાંસોટ તાલુકાના સરકારી દવાખાના પ્રાથમિક...