ભૃગુ ધરા કો કરદો હરા ના સંકલ્પને સાકાર કરવા પ્રકૃતિ પ્રેમી યુવાનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા હલદર ગામે આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
દિનેશભાઈ અડવાણી ભૃગુ ધરા કો કરદો હરા ના સંકલ્પ ને સાકાર કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ, સામાજિક વન વિભાગ ભરુચ, હલદર ગ્રામ પંચાયત,...