સુરત : બેન્કના કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગણીઓને લીધે 3 દિવસ હડતાળ પર ઉતર્યા.
નેશનલ બેન્કના કર્મચારીઓની દેશ વ્યાપી હડતાળમાં સુરતના 4 હજાર કર્મચારીઓ જોડાયા હતા.હડતાળને લઇને બે દિવસમાં કરોડોની રકમનું ક્લિયરીંગ અટવાશે. પગાર વધારા સહિતની કુલ 12 જેટલી માંગણીઓ...