ગુજરાત બ્યુટી પાર્લર એસોસિએશન દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી દેશનાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
હાલ તો દેશભરમાં કોરોના વાયરસને પગલે છેલ્લા ત્રણ લોક ડાઉન દરમિયાન તમામ કામ ધંધો બંધ થઈ જતા લોકોની આર્થિક પરિસ્થિતિ બગડી છે. ત્યારે હાલ લોક...