Proud of Gujarat

Tag : gujarat

FeaturedGujaratINDIA

વલસાડ જિલ્લામાં રહેતા વલ્ડકપ જીતનાર બ્લાઇન્ડ ક્રિકેટરને કોરોનકાળમાં ખાવા માટે ફાફા!..

ProudOfGujarat
હાલ લોક ડાઉનમાં બ્લાઇન્ડ ક્રિકેટ માં દેશનું અને વલસાડ જિલ્લાનું નામ રોશન કરનારા 15 થી વધુ ખેલાડીઓ ભારે વિષમ પરિસ્થિતિ વચ્ચે જીવન વ્યતીત કરી રહ્યા...
FeaturedGujaratINDIA

સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે બે ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત..

ProudOfGujarat
સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે બે ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત નડતા એક ટ્રેલર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરમાંથી સેનેટરી વેરનો જથ્થો...
INDIAFeaturedGujarat

રાજ્યમાં 18 થી 44 વર્ષનાં લોકોએ રસીકરણ માટે હજુ જોવી પડશે રાહ !

ProudOfGujarat
હાલ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના સામે જનજાગૃતિ લાવવા માટે ઘણી ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી છે. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સીનેશન થવું...
FeaturedGujaratINDIA

રાજયનાં 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિ કરફયુ સાથે વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી યથાવત !

ProudOfGujarat
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ...
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં ફાયર સેફટી સિસ્ટમનો અપૂરતો અભાવ, શું સત્તાધારી પક્ષ કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે ?

ProudOfGujarat
ગુજરાત રાજ્યમાં કોવીડ મહામારીએ ખુબ જ જોર પકડ્યું છે તેવામાં અન્ય કુદરતી હોનારતો જેવી આગ લાગવાની સમસ્યા, ઓક્સિજન લીક થવાથી સમસ્યાઓ અવારનવાર ઘણી સામે આવતી...
FeaturedGujaratINDIA

ગુજરાત સરકાર દ્વારા હાલ 18 વર્ષથી ઉપરનાને નહીં મળે વેકસીન..!!!

ProudOfGujarat
ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 18 વર્ષથી ઉપરનાને તા. 1 મે થી વેકસીન નહીં મળે, હાલ 45 વર્ષથી ઉપરના લોકોને વેકસીન...
FeaturedGujaratINDIA

શા માટે આવી રહ્યા છે ગુજરાતની મુલાકાતે અમિત શાહ જાણો વધુ ?

ProudOfGujarat
ગાંધીનગરનાં સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહ ઘણા લાંબા સમય બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નવરાત્રિ પ્રસંગે તેમની પારંપારિક પ્રથા અનુસાર તેઓ માણસામાં બહુચરાજી માતાજીએ...
FeaturedGujaratINDIA

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ…

ProudOfGujarat
રાજયનાં હવામાન વિભાગ દ્વારા યોજાયેલ એક વેબીનારમાં આગાહી કરવામાં આવી છે કે તા.15 થી 17 ઓકટોબરમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ...
FeaturedGujaratINDIA

ગુજરાતમાં રીક્ષાચાલકો માટે હવે યુનિફોર્મ ફ૨જિયાત.

ProudOfGujarat
ગુજરાત રાજયમાં હવે રીક્ષા ચાલકો માટે યુનિફોર્મ ફ૨જિયાત ક૨વામાં આવ્યો છે. તેથી હવે રાજયના દરેક રીક્ષાચાલકોએ વાદળી રંગનો એપ્રોન ફ૨જિયાત પહે૨વાનો ૨હેશે. સ૨કા૨ અને રિક્ષા...
INDIAFeaturedGujarat

ગુજરાત સરકારે ફરી શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડવાથી રાજયભરનાં 65,000 શિક્ષકોને આની અસર થશે.

ProudOfGujarat
ગુજરાતની ભાજપ સરકારે ફરીથી શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા એકવાર ફરી શિક્ષકોમાં આંદોલન અને રોષના એંધાણ વર્તાઇ રહ્યા છે. હાલ શિક્ષકોનો ગ્રેડ-પે ઘટતા શિક્ષકોમાં ભારે રોષ જોવા...
error: Content is protected !!