ગુજરાત જેવા દારૂ નિષેધ રાજ્યમાં મોટા મોટા બુટલેગરોને પકડવામાં ઢીલાસ કેમ? : ગુજરાત હાઇકોર્ટે પોલીસને કરી ટકોર.
ગુજરાત રાજ્યમાં મોદી સરકાર જ્યારે સી.એમ. પદ પર હતા ત્યારથી સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધી કરવામાં આવી હતી. પરંતુ હાલ પણ રાજ્યમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો...