ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં જોડાવા ડૉ.અર્જુનસિંહ રાણાએ યુવાનોને પ્રેરિત કર્યા
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ગુજરાત રાજ્ય ના નોડલ અધિકારી/બ્રાન્ડ એમ્બેસેડર ડો. અર્જુન સિંહ રાણા અને હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ...