રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાવવાના એંધાણ ? ગુજરાત વિધાનસભાના સત્ર બાદ થઇ શકે છે જાહેરાત..આ રહ્યા કારણો..!!
ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ અંગે ગમ્મે તે સમયે જાહેરાત થઇ શકે તેમ છે, પરંતુ આગામી એપ્રિલ માસનો પ્રથમ સપ્તાહ વહેલી ચૂંટણીઓ યોજાશે કે નહીં...