ગુજરાત રાજયભરમાં થતા વાહન અકસ્માતો અટકાવવા રાજ્યના તમામ જિલ્લા, શહેરોમાં રેડીયમ રીફલેક્ટર ડ્રાઇવનું આયોજન
પોરબંદર શહેર અને જિલ્લામાં રાત્રિના સમયે થતાં વાહન અકસ્માતોને ઘટાડવા માટે રીફ્લેકટર ડ્રાઇવનું આયોજન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ...