ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ, પોલીસ તંત્રમાં મોટી હલચલના સંકેત બુટલેગરો સામે તવાઈ બોલાવાના એંધાણ
ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ભરૂચ પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલ સહિતના પોલીસ અધિકારીઓની જાસૂસી કરવાના મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરવા જઈ...