સુરત શહેરમાં ગોટાલાવાડી ટેનામેન્ટના લોકો રિ-ડેવલપમેન્ટના નામે છેતરાયાની લાગણી સાથે 1304 પરિવારના લોકો આંદોલન પર ઊતરી પોતાના ઘરો માંગણી કરી રહ્યા છે.
સુરત શહેરમાં આવેલ ગોટલાવાડી ટેનામેન્ટને 1 વર્ષ પહેલા રિ-ડેવલપમેન્ટના સ્કીમ હેઠળ તોડી પાડવામાં આવ્યું હતું. જેમાં રહેતા 1,304 જેટલા પરિવારોના લોકોને ભાડું ચુકવવાના શરત હેઠળ...