ગોધરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોકજન શક્તિ પાર્ટીની બેઠકમા હોદ્દેદારોને નિમણુકપત્રો આપ્યા.
પંચમહાલ જીલ્લાના ગોધરા સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય લોકજન શક્તિ પાર્ટીની જીલ્લા સંગઠનની એક બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં વિવિધ હોદ્દેદારોની નિમણુક કરવામા આવી હતી....