ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ દ્વારા જૂની પેન્શન યોજના અમલમાં લાવવા વિરોધ દર્શાવ્યો.
જૂની પેન્શન યોજના(OPS)”ના અમલ માટે “તા.૧૪’એપ્રિલ-૨૦૨૨’ ડો.આંબેડકર જયંતિ”ના રોજ “બંધારણ પેન્શન અધિકાર દિવસ” તરીકે જિલ્લા કક્ષાએ અને દરેક વિધાનસભા વિસ્તારમાં “ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ...