ગોધરા : ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક વિતરણ કરાઇ.
ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક-ચોપડાઓનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. વિદ્યાર્થીઓેને રાહતદરે ચોપડા-નોટબુક વિતરણને સારો એવો...