ગોધરા: જીલ્લા વિકાસ અધિકારી એ.જે શાહે સિવીલ હોસ્પિટલના ચોકીદારને ડંડો ફટકાર્યો..
પંચમહાલ રાજુ સોલંકી લોકસભાની ચુટણી ૨૦૧૯માં “મે ભી ચોકીદાર” કેમ્પેઇન જોરશોરથી ચાલ્યુ હતુ.કાર્યકરોથીંં માંડીને ચુટણી પતી ત્યા સુધી સોશિયલ મીડીયામા ચોકીદારના નામનો ઉપયોગ કરી દેશની...