ગોધરા : વાગડીયા વાસ અને સાતપુલ વિસ્તારનાં રબ્બાની મહોલ્લા ખાતે ફોગીંગ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો.
પંચમહાલ જીલ્લા ગોધરામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો હોવાની વિગત પ્રાપ્ત થવા પામી છે. જ્યારે કોરોનાના માહોલ વચ્ચે ગોધરા નગરપાલિકા તંત્ર એલર્ટ થઈ ગોધરાના ભૂરાવવા...