ગોધરા નગરપાલિકા વિસ્તારમાં બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને અપાયેલી છૂટછાટ પાછી ખેંચવાની જાહેરાત કરતા જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા.
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ એક અગત્યની જાહેરાતમાં જણાવ્યું હતું કે ગોધરા શહેરમાં વધતા જતા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને સંક્રમણને આગળ વધતું રોકવા શહેરના કોરોના...