અમદાવાદ ખાતે નમો સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ગેમ્સનું ઉદઘાટન પ્રસંગે ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ૯૩૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
36 મી નેશનલ ગેમ્સમાં હજારો રમતવીરો ભાગ લઈ રહ્યા છે જેમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધુ રમતવીરો આ સ્પર્ધામાં સામેલ થવા જઈ રહ્યા છે રાજ્યમાં પહેલીવાર...