ગોધરાની શેઠ.પી.ટી. આર્ટસ & સાયન્સ કૉલેજ ખાતે CATC-1 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
લાંબા સમય બાદ કોરોનાનું સંક્રમણ ઓછું થતા દિલ્હી એન.સી.સી.ડાયરેકટરની ગાઈડલાઈન અને આપેલ કેમ્પ કાર્યક્રમ સૂચના ઓને ધ્યાનમાં રાખી 30 ગુજરાત બટાલિયન એન.સી.સી.ગોધરા દ્વારા સરકાર ની...