ગોધરા : ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી દ્વારા કોવિડ સેન્ટરમાં ઠંડા પાણી માટે કૂલર આપવામાં આવ્યુ.
કોરોનાની બીજી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી હોવાને કારણે હોસ્પિટલમાં બેડ હાઉસ ફુલ જોવા મળી રહ્યા છે જેના પરિણામે અન્ય જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને હોસ્પિટલ જગ્યાએ...