ગોધરા : અનોખો વિદાય સમારંભ : પટાવાળા વયનિવૃત થતા અધિક નિવાસી કલેક્ટરએ આપી સંવેદનાસભર વિદાય.
ગોધરા જિલ્લા સેવા સદન ખાતે એક અનોખો વિદાય સમારંભ યોજાઈ ગયો. કલેક્ટર કચેરીના પટાવાળા ધૂળાભાઈ વણકર વયનિવૃત થતા તેમના કાર્યકાળના અંતિમ દિવસે નિવાસી અધિક કલેક્ટર...