ગોધરા : તરવડી ગામે સેગ્રીગેશન શેડનું લોકાર્પણ જીલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમાર દ્વારા કરાયુ.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપનના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના તરવડી ગામે ડોર ટુ ડોર કચરાના કલેક્શનની કામગીરીની શરૂઆત કરાવીને સેગ્રીગેશન...