ગોધરા : લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા જે પી ત્રિવેદીને ગોલ્ડ મેડલ એવોર્ડથી સન્માનિત કરાયા.
લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની સર્વ શ્રેષ્ઠ સામાજિક શૈક્ષણિક પર્યાવરણ પ્રવૃત્તિ સભ્ય વૃદ્ધિ ક્લબની સંખ્યા વધારવા તેવી મહત્તમ કામગીરી બદલ લાયન્સ ક્લબ ગોધરાના સને 2020...