ગોધરા : દર્શન કરવા નીકળેલા દંપતીને રામસાગર રોડ પાસે ડમ્પરે અડફેટે લીધા : પત્નીનુ મોત,પતિ ઘાયલ.
ગોધરાના રામસાગર તળાવ પાસે આવેલ ઝુલેલાલ ઘાટ આગળ રણછોડજી મંદિર પાસે ગુસાંઈજીના મંદિરે દર્શન કરવા માટે નીકળેલ વયોવૃદ્ધ દંપતી પૈકી વૃધ્ધ પત્નીને બેફામ હંકારીને લઈ...